<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

બોદાણી ડેકોરેશન સર્વિસના સંચાલક ગૌરવ બોદાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ પાંચ દાયકાઓ જૂની પેઢી શ્રી બોદાણી ડેકોરેશન સર્વિસના યુવા સંચાલક ગૌરવ ભરતભાઇ બોદાણીનો આવતીકાલે ૩૫મો જન્‍મદિવસ છે. તેઓએ સરકારી, અર્ધસરકારી, સહકારી અને ખાનગી સંસ્‍થાઓમાં લોકચાહના પ્રાપ્‍ત કરી છે. તેઓને જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાએથી જ તેમના (મો.૯૦૯૯૦ ૮૩૬૩૬) પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે

(3:44 PM IST)