News of Monday, 12th October 2026
નરેન્દ્રબાપુના પુત્ર અને વિશ્વકર્મા નવનિર્માણ ટ્રસ્ટના ચેરમેન ભાર્ગવ સોલંકીનો જન્મદિવસ

રાજકોટઃ શ્રી આપાગીગાના ઓટલા-ચોટીલાના મહંત પૂ.નરેન્દ્રબાપુના પુત્રશ્રી ભાર્ગવ સોલંકીનો આજે જન્મદિવસ છે. તેઓ શ્રી વિશ્વકર્મા નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, રાજકોટ યુથ કલબના ચેરમેન, શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીના વાઇસ ચેરમેન, શ્રી જીવરાજ ગ્રુપના વાઇસ ચેરમેન, શ્રી જીવરાજ હોસ્પિટલ પ્રા.લિ.ના ડીરેકટર તેમજ શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટ(શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા હાઇવે) ના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. શ્રી ભાર્ગવભાઇ સોલંકીના જન્મદિને તેમના મો. ૭૮૫૯૮ ૨૫૩૨૨ / ૯૬૬૨૨ ૮૩૧૦૪ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
