<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

ગોંડલના યુવા ભાજપ અગ્રણી રવિરાજસિંહ જાડેજાનો જન્‍મદિવસ

 

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ, તા. ૧પઃ ગોંડલના રવિરાજસિંહ જાડેજા આજે તા. ૧પ-૧૦-ર૬ ને ગુરૂવાર જન્‍મદિવસ છે. ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩પ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ ગોંડલ આશાપુરા શોપિંગ મોલ, તેમજ મહારાજા જયોતીન્‍દ્રસિંહજી કોમ્‍પલેક્ષ એસોશિયેશનના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા અને ગોંડલ શહેર ભાજપમાં કારોબારી સભ્‍ય છે. પોતાનું મિત્રવર્ગ પણ બહોળુ હોઇ શુભેચ્‍છાનો ધોધ વર્ષી રહયો છે

(11:15 AM IST)