<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

જસદણના પત્રકાર હુસામુદીન કપાસીનો જન્‍મદિન

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા.૧૫: જસદણ પંથકના પત્રકાર જગતમાં આગવી પ્રતિભા ધરાવતા હુસામુદ્દીનભાઈ કપાસીનો આજે  જન્‍મદિવસ છે. હુસામુદ્દીનભાઈનો તા.૧૫ ઓકટોબર ૧૯૬૬માં જન્‍મ થયેલ છે. જીવનયાત્રાના ૬૧માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. જસદણ વીંછીયા પંથકની અનેક સમસ્‍યાઓને વાચા આપી પ્રજાની સાથે રહેનારા હુસામુદ્દીનભાઈનું જસદણ વીંછીયા પંથકના પત્રકારત્‍વ જગતમાં મુઠ્ઠી ઉંચેરૂ યોગદાન રહ્યું છે મો.૯૯૨૪૦ ૧૪૩૫૨ ઉપર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે.

(11:27 AM IST)