<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

એટલાન્‍ટિસ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયના મેમ્‍બર ભરત મહેતાનો જન્‍મદિવસ

રાજકોટઃકોસ્‍મેટિક્‍સના વ્‍યવસાય સાથે સંકળાયેલા જીવદયાપ્રેમી ભરતભાઈ મહેતાનો આજરોજ જન્‍મદિવસ છે. એટલાન્‍ટિસ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં કમિટી મેમ્‍બર છે.  જીવદયા ગ્રુપ રાજકોટ મકાઈ સેવા ગ્રુપમાં સંકળાયેલા છે. દર રવિવારે દાતાઓના સહયોગથી ગૌમાતાઓને રોટલી અર્પણ કરી પોતાના ધર્મપત્‍ની પ્રતિભાબેન મહેતા સાથે સેવા કાર્ય  જીવદયાપ્રેમી ભરતભાઈ મહેતાના મો.૯૮૨૪૪૪૯૮૯૫.

(2:27 PM IST)