તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
સિવિલ હોસ્પિટલના નિવૃત સુપ્રિટેન્ડેન્ટ હર્ષાબેન અરૂણભાઇ નિર્મળનો જન્મદિન

આજરોજ જિલ્લા તથા શહેર બીજેપી મીડિયા અગ્રણી અરૂણભાઈ નિર્મળનાં ધર્મપત્ની હર્ષાબેન નિર્મળ નો જન્મદિવસ છે. તેઓ ર૮ વર્ષથી સીવીલ હોસ્પીટલમાં સુપ્રિટેન્ડન્ટ નર્સિગ સ્ટાફ તરીકે સેવા આપેલ છે. હાલ રાજકોટ જીવદયાગ્રુપ, શ્રી જનસેવા ટ્રસ્ટ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ સાથે તેઓ જોડાયેલા રહે છે. તેમનાં પુત્ર જયભાઈ અને પુત્રી ભૂમીકાબેન અલ્કેશભાઈ ખત્રી આજના જન્મદિવસે હર્ષાબેન અરુણભાઈ નિર્મળને મો. ૯૮ર૪૪૧૬૬૩૯એ જન્મદિનની શુભેચ્છા પાઠવેલ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
