<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

નિશાંતભાઇ વોરાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ, તા. ૧૬ : સેવાભાવી ઉત્‍સાહી યુવા કાર્યકર નિશાંતભાઈ વોરાનો આજે જન્‍મદિવસ છે. નિત્‍ય સેવા પૂજા કરી પુણ્‍યનું ભાથુ બાંધે છે.  જૈન વિઝન માં નવરાત્રી સમયે સમયાંતરે પ્રિન્‍સ બનતા રહે છે.  જૈન યુથ ડિબેટ કોમ્‍પિટિશન માં તેઓએ કમિટી મેમ્‍બર તરીકે કાર્ય કરેલ હતું. પાલીતાણા છ ગાઉ યાત્રા તેમજ એટલાન્‍ટિસ હિલ્‍સ જૈન દેરાસર તેમજ લતીપુર જૈન સંઘ જિનાલયમાં ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રયત્‍નશીલ રહે છે. જૈન અગ્રણી વિમલભાઈ વોરા તથા રીધીકાબેન વોરાના સુપુત્ર છે. હાલ બીબીએ નો અભ્‍યાસ કરનારા નિશાંતભાઈ વોરાને  આજે જન્‍મદિવસ ૯૫૧૦૯૫૪૧૧૩ ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે

(3:39 PM IST)