<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સુરેશભાઇ બાબુભાઇ ચૌહાણનો જન્‍મદિન : ૭૪માં વર્ષમાં પ્રવેશ

નિવૃત્ત કમ્‍પોઝીટર

 

 

રાજકોટ : જય સૌરાષ્‍ટ્ર, જયહિન્‍દ, જનસત્તા અને અકિલાના નિવૃત્ત કમ્‍પોઝીટર સુરેશભાઇ બાબુભાઇ ચૌહાણનો ગઇકાલે તા. ૧પના જન્‍મદિવસ હતો. અકિલા પરિવારના મોભી મોટા ભાઇ કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રા તેમજ મા મોમાઇ આટો લીંકવાળા ધર્મેન્‍દ્રભાઇ, ટીવીએસવાળા વિશાલભાઇ, જે.કેમ, ઇન્‍ઙવાળા મુકુંદ કાકા, કાકી, અતુલભાઇ, કેતનભાઇ, નિકુંજભાઇ, મેહુલભાઇ, જનસત્તાના કિરીટભાઇ જોષી, વિનુભાઇ ત્રાંબડીયા રજનીભાઇ બાવાસીએ ૭૪મા જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી હતી. મો. ૭૬૦૦૦પ૬૭૩૦

(3:13 PM IST)