હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 17th October 2026
કાલે માહિતી અને પ્રસારણના નાયબ સચિવ વી.બી.દેસાઇનો જન્મદિન

રાજકોટઃ રાજયના માહિતી અને પ્રસારણ વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી વિરમભાઇ બી.દેસાઇનો જન્મ તા.૧૮ ઓકટોબર ૧૯૭પ ના દિવસે થયેલ.
કાલે પ૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ એમ.એસ.સી.ની પદવી ધરાવે છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૧ર૮૬, મો. ૯૯રપ૦ ૯ર૭ર૧ ગાંધીનગર
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
