તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 17th October 2026
સુરસંગમના પ્રમુખ સુરેશભાઇ વ્યાસનો આજે જન્મદિવસ

રાજકોટ : સુરસંગમ મ્યુઝીકલ ગૃપના પ્રમુખ સુરેશભાઇ વ્યાસનો આજે જન્મદિવસ છે. આ ગૃપ છેલ્લા ૧૬ વર્ષથી સંગીતનાં કાર્યક્રમો વિનામુલ્યે યોજી રહી છે. ઉપરાંત તેઓ કરાઓકે ટ્રેનિંગ કલાસ અને સ્પોકન ઇંગ્લીશના કલાસ પણ ચલાવી રહ્યા છે. આજે તેઓના જન્મદિને તેમના મો. ૮૭૮૦૮૦૮ર૬૩ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
