<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

નાયબ વિકાસ કમિશનર મુકેશ પરમારનો જન્‍મદિન

રાજકોટઃ રાજયના નાયબ વિકાસ કમિશનર શ્રી એમ. આર. પરમાર (અધિક કલેકટર)નો જન્‍મ તા. ૧૯ ઓકટોબર ૧૯૭૬ના દિવસે થયેલ. તેઓ મુળ ગાંધીનગર પંથકના વતની છે. આ અગાઉ બોટાદમાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. આજે પ૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મો. ૯૯૯૮૪ ૧૮૯૦૩ ગાંધીનગર

(11:53 AM IST)