તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 19th October 2026
જુનાગઢના સેવાભાવી અશોકભાઇ પંડયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક-મંડળની ટીમના માર્ગદશક એવા અશોકભાઇ પંડયાનો આજે જન્મદિવસ છે.
સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા એવા અશોકભાઇ પંડયાને જન્મદિન નિમિત્તે મો. નં. ૯૮રપપ ૮ર૭૪૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
