News of Tuesday, 20th October 2026
રાજકોટના પૂર્વ ડે. કલેકટર ગુણવંતભાઇ ભરાડનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. રાજકોટના પૂર્વ ડેપ્યુટી કલેકટર ગુણવંતભાઇ વલ્લભભાઇ ભરાડનો આજે જન્મ દિવસ છે.
અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી એવા ગુણવંતભાઇને જન્મદિન નિમિતે મો. નં. ૯૪ર૬ર ર૭૮૬૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
