<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અમદાવાદના સેવાભાવી મહિલા અગ્રણી અસ્‍મિતાબેન રવિયાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૧: અમદાવાદના સેવાભાવી મહિલા અગ્રણી શ્રીમતી અસ્‍મિતાબેન અરવિદભાઈ રવિયાનો ગઈકાલે મંગળવારે જન્‍મદિન હતો.

મહિલા વિચાર ક્રાંતિ અભિયાનના પ્રણેતા અને મહિલાઓના માર્ગદર્શક એવા અસ્‍મિતાબેનને જન્‍મદિવસ નિમિત્તે (મો. ૯૪૨૮૭ ૯૩૯૫૭) ઉપર જન્‍મ દિવસ ની શુભેચ્‍છા વર્ષા થઈ હતી.

(10:34 AM IST)