હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 21st October 2026
વાંકાનેર ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીનો જન્મદિન

રાજકોટઃ મોરબી જિલ્લાના વાંકાનેર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી (જીતુ સોમાણી)નો જન્મ તા. ર૧ ઓકટોબર ૧૯પ૮ના દિવસે થયેલ. આજે સેવાભાવી જીવનના ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સ્થાનિક નગરપાલિકા સહિત વિવિધ સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. જનતાના પ્રશ્નો આક્રમક રીતે પ્રસ્તુત કરવા માટે જાણીતા છે. ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ તેમણે જે તે ગામની મુલાકાત લઇ સમુહ પાસેથી જરૂરીયાત જાણી નિતી નિયમ મુજબ ફાળવવાની આવકાર્ય પધ્ધતિ અપનાવી છે. મો. ૯૩ર૮૮ ૬રર૪૮ વાંકાનેર.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
