<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

શ્‍યામ ગ્રુપના નારણભાઇ બોળીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ શ્‍યામ ગ્રુપના પ્રમુખ તેમજ રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના પુર્વ કોષાધ્‍યક્ષ નારણભાઇ બોળીયાનો આજે જન્‍મદિન છે. તોઓ જરૂરીયાતમંદોને કીટ વિતરણ તથા મંદબુધ્‍ધિના બાળકોને ભોજન કરાવશે. તેઓના જન્‍મદિને તેમના મો.ન઼ં. ૮૪૬૦૦ ૦૯૯૧૬ ઉપરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહેલ છે

(3:28 PM IST)