<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

જામજોધપુરનાં પ્રેસ પ્રતિનિધિ સનતભાઇ વ્‍યાસનો જન્‍મદિન

જામજોધપુર, તા., ર૪:  જામજોધપુરના આજકાલ પ્રેસ પ્રતિનિધિ સનતભાઇ વી.વ્‍યાસનો આજે જન્‍મદિવસ છે. તેમના માતુશ્રી પુષ્‍પાબેન તથા નિશા વ્‍યાસ, ઉર્વશી - ધાત્રી-જીલ સહિતનાએ શુભેચ્‍છા પાઠવી છે.

(1:10 PM IST)