<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

એડવોકેટ એન્‍ડ નોટરી ભાવનાબેન વાઘેલાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ  જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા (નોટરી) નો આજે જન્‍મદિવસ છે. તેઓ  બાર એસોસિએશનમાં એમએસસીટી બારમા સાત વર્ષો સુધી કારોબારી સભ્‍ય તરીકે તેમજ રાજકોટ જિલ્લા વાલી મહામંડળ, ભારત વિજ્ઞાન જાથા, જિલ્લા ગ્રાહક સુરક્ષા સમિતિ, બોલબોલા ચેરીટેબલ ટ્રસ્‍ટ યુથ ફોર ડેમોક્રેસીમાં સેવા આપી રહયા છે.  એડવોકેટ અજયભાઈ જોશી, પૂર્વ સાંસદ રમાબેન રામજીભાઈ માવાણી, એડવોકેટ જયંતભાઈ પંડ્‍યા, ઇન્‍દુભા રાઓલ, હિંમતભાઈ લાબડીયા એ.વી જોશી, કેનેડા થી નવીનભાઈ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રવક્‍તા ગજેન્‍દ્રસિંહ ઝાલા, જીલ્લા નારી સુરક્ષા સમિતિના હેમાબેન કક્કડ, પદ્માબા ચૌહાણ, આરતીબા જાડેજા, સરલાબેન પાટડીયા પારુલ બેન સિધ્‍ધપુરા, મનીષાબા વાળા, માલતીબેન ચાવડા, જસુબા વાંકએ  તેમના મો. નં. ૯૮૨૪૮ ૭૯૮૨૦ પર  શુભેચ્‍છા પાઠવી હતી. 

(2:07 PM IST)