હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન ડો.મહેશ રાજપૂતનો જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ ચેરમેન અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી, રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ તેમજ રાજનીતિ કી પાઠશાળાના રાષ્ટ્રીય પ્રમુખ ડો.મહેશભાઈ રાજપૂતનો આજે જન્મદિવસ છે તેઓ જીવનના ૫૪ વર્ષ પૂર્ણ કરી ૫૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. કારડીયા રાજપૂત જ્ઞાતિના ડો.મહેશભાઈ રાજપૂતની રાજકીય કારકિર્દી જોઈએ તો ચેરમેન - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ, પૂર્વ મહામંત્રી- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પૂર્વ કાર્યકારી પ્રમુખ - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ, ડેલીગેટ - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ - રાજકોટ શહેર કોગ્રેસ સમિતી, પૂર્વ મંત્રી - ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, પૂર્વ પ્રમુખ - રાજકોટ યુથ કોંગ્રેસ, પૂર્વમહા મંત્રી - ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ, પૂર્વ ઉપ પ્રમુખ - એન એસ યુ આઇ ગુજરાત પ્રદેશ
સામાજિક સંસ્થાઓ પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ - રાજનીતિ કિ પાઠશાળા ન્યુ દિલ્હી, પ્રમુખ - શ્રી કારડીયા રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ- સમૂહ લગ્ન સમિતિ, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ - વલ્ડ હ્યુમન રાઈટ., પૂર્વ પ્રમુખ - આવકાર લાઇન્સ કલબ રાજકોટ,, લાઇફ મેમ્બર રેડ ક્રોસ, લાઇફ મેમ્બર - જોન્સ એમ્બ્યુલન્સમાં સેવા આપી રહ્યા છે. તેઓને જન્મદિને તેમના મો.૯૮૨૪૪ ૦૮૦૦૪ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
