News of Tuesday, 27th October 2026
જુનાગઢના શાષાી પરેશભાઇ મહેતાનો જન્મદિવસ

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણજ્ઞાતિના સેવાભાવી અગ્રણી કથાકાર શાષાી પરેશભાઇ મહેતાનો આજે પપ મો જન્મદિવસ છે.
સમાજ સેવા હંમેશા તત્પર રહેતા પરેશભાઇ ભાગવત સપ્તાહના માધ્યમથી અનેકના જીવનમાં પરિવર્તન લાવ્યા છે અને અસંખ્ય કથાઓ તેઓના વ્યાસાસને યોજાઇ ચુકી છે. અને વિવિધ સમાજોમાં તેમને આદર પુર્વક લોકો પરેશ અદાના નામથી પ્રચલિત છે. આજે તેઓ પપ માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્યારે તેમના મો. નં. ૯૮૭૯૬ ૮૯૯૨૨ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહયા છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
