<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

નિવૃત અધિક કલેકટર હિરેન વ્‍યાસનો જન્‍મદિન

દ્વારકા-નર્મદાના પૂર્વ નિવાસી અધિક કલેકટર

રાજકોટઃ રાજયના અધિક કલેકટર કક્ષાના નિવૃત અધિકારી શ્રી હિરેન કે. વ્‍યાસનો જન્‍મ તા. ર૭ ઓકટોબર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષમાં ફરજ બજાવી રહ્યા છે.

તેઓ ભૂતકાળમાં મોરબીમાં પ્રાંત અધિકારી, વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, દ્વારકા અને નર્મદામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ ઓ.એન.જી.સી.માં સક્ષમ સતાધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. મો. ૯૭ર૭૧ ૩૩૩ર૭ વડોદરા

(1:26 PM IST)