હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 27th October 2026
ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમ.ડી. ગૌરાંગ મકવાણાનો જન્મદિન

રાજકોટ : ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ એચ. મકવાણાનો જન્મ તા. ર૭ ઓકટોબર ૧૯૮પના દિવસ થયેલ આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મુળ પાટણ જિલ્લાના વતની અને ર૦૧રની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ગૌરાંગ મકવાણા અગાઉ આણંદમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી રાજકોટમાં પ્રાદેશ નગરપાલિકા કમિશનર ભાવનગર અને અમરેલી અને ભરૂચમાં જિલ્લા કલેકટર, ઇન્ડેક્ષ-બીમાં મેનેજીંગ ડીકરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. (મો. ૯૯૦૯૯ ૦૦૬પ૧) મહેસાણા.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
