<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

કમિશનર ઓફ સ્‍કુલ્‍સ આનંદ પટેલનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ મ્‍યું. કમિશનર

રાજકોટઃ ગુજરાતના શાળાઓ માટેના કમિશનર શ્રી આનંદ બી. પટેલનો જન્‍મ તા.૨૭ ઓકટોબર ૧૯૮૫ના દિવસે થયેલ આજે ૪૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ હિમતનગર (સાબરકાંઠા)ના વતની અને ૨૦૧૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.શ્રી આનંદ પટેલ ભૂતકાળમાં પ્રાથમિક શિક્ષક ઉપરાંત પાટણ, બનારસકાંઠા અને કચ્‍છમાં જિલ્લા કલેકટર, નાણા વિભાગમાં અધિક સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. એક સમયે રાજકોટમાં મ્‍યું. કમિશનર પદે હતા. ફોન. નં. ૦૭૯-૨૩૨૫૩૪૫૩ મો. ૯૯૭૪૬ ૨૯૫૯૭ ગાંધીનગર

(2:22 PM IST)