હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજે ક્ચ્છ ( પુર્વ )ના લોકપ્રિય SP સાગર બગમારનો જન્મ દિવસ
સરહદી સુરક્ષા, ગેર કાયદે દબાણો પર બુલડોઝર માટે જાણીતા છે

રાજકોટ, તા.૨૮: આજે પૂર્વ કચ્છ (ગાંધીધામ )ના કાર્યક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા ગુનેગારો માટે કડક અને સામાન્ય લોકો સાથે ખુબ માયાળુ વર્તન રાખતા અને સારા નરસા લોકોનો અને પોલિસ સ્ટાફનો ભેદ પારખતા યુવા શષ્ટત સાગર બગમારનો જન્મ દિવસ છે, ખુબ મોટી લોક ચાહના ધરાવતા આ શષ્ટત પર અભિનંદન અવિરત વર્ષી રહ્યા છે.
કારકિર્દીના પ્રારંભે જેતપુરમાં ફરજ દરમિયાન અનેક પડકારજનક બનાવો સંમયે રાજકોટ જિલ્લા શ્રણૂણુ ષ્ટશ અજયસિંહ ગીહીલ વિગેરેની મદદથી અદાલતમાં સજા માટે ફિટ કેસો સુધી હાર્ડ વર્ક કરેલ. સુરતમાં તાત્કાલિન પોલિસ કમિશનર અજય કુમાર તોમરના માર્ગદશનમાં વ્યાજખોરો સામે પોલિસ સામેથી ફરિયાદી બની લોકોની વહારે ચઢેલ, કચ્છ જેવા સરહદી વિસ્તારમાં IB, સેન્ટ્રલ IB, BSF સાથે સંકલન જાળવવા સાથે માથાભારે લોકોના ગેર કાયદે દબાણો દુર કરેલ, જેની નોંધ ખુદ નાયબ મુખ્યમંત્રી સુઘી લેવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
