<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

જુનાગઢના સેવાભાવી મહિલા અગ્રણી રંજનબેન પાઠકનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. જુનાગઢ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી રંજનબેન કિશોરભાઇ પાઠકનો આજે જન્‍મ દિવસ છે.

મહિલા મંડળના માધ્‍યમથી અનેક સેવાકીય કાર્યો કરનાર અને અનેક સેવાભાવી સંસ્‍થાઓ સાથે સંકળાયેલ અને આર. કે. સોલારના સહ ડીલર્સ રંજનબેનને જન્‍મદિન નિમિતે મો. નં. ૬૩પર૬  ૩૦પ૪૯

(1:26 PM IST)