News of Wednesday, 28th October 2026
એડવોકેટ એન્ડ નોટરી રાજેશ કાછડીયાનો આજે જન્મ દિવસ

રાજકોટઃ એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) રાજેશ બી. કાછડીયાનો જન્મ દિવસ છે, મુળ લોધીકા તાલુકાના દેવળા ગામ તેની જન્મભુમી છે અને કર્મભુમી તરીકે રાજકોટમાં છેલ્લા સોળ વર્ષથી રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરે છે અને ખુબ જ નાની વયમાં પોતાની મહેનતને કારણે વકીલાત ક્ષેત્રમાં ખુબ સારી નામના ધરાવે છે પટેલ સમાજમાં બહોળો ચાહક વર્ગ ધરાવે છે મળતીયારો સ્વભાવને કારણે એડવોકેટમાં તથા સમાજમાં ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે, તેમજ ખુબ જ ટુંકાગાળામાં સારી એવી વકીલાત ક્ષેત્રે પ્રગતી કરી છે, તેમજ સામાજીક કાર્યમાં છેલ્લા પંદર વર્ષથી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ચેરીટેબલ ટ્રસ્ટમાં ઉપ-પ્રમુખ તરીકે સેવા આપે છે,
રાજેશ બી. કાછડીયાના જન્મ દિવસ તેમની ઓફીસ ૩૦૯-મ્યુનિસિપલ શોપીગ સેન્ટર, મવડી ફાયર સ્ટેશનની બાજુમાં, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે તથા તેમના મો. નં. ૯૪૨૮૮ ૯૩૪૮૮ ઉપર શુભેચ્છાઓ મળી રહે છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
