<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

‘ઉર્જાવાળા' મંત્રી ઋષિકેશ પટેલની કારકિર્દીનો ઝળહળાટઃ હેપ્‍પી બર્થ ડે

રાજકોટઃ ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી ઋષિકેશ પટેલનો જન્‍મ તા. ૩૦ ઓકટોબર ૧૯૬૧ના દિવસે થયેલ આજે ૬૬માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

તેઓ ગુજરાત વિધાનસભામાં મહેસાણા જિલ્લાના વિસનગર વિધાનસભા મત વિસ્‍તારનું પ્રતિનિધિત્‍વ કરે છે. ૧રમી (ર૦૦૭), ૧૩મી (ર૦૧ર), ૧૪મી (ર૦૧૭) અને ૧પમી (ર૦રર) ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વિસનગર બેઠક પરથી વિજય મેળવતા આવ્‍યા છે. અગાઉ તેમણે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ અને વિસનગર માર્કેટયાર્ડના અધ્‍યક્ષ તરીકે પણ સેવા આપી છે. ભૂતકાળમાં આરોગ્‍ય તથા ઉચ્‍ચ શિક્ષણ મંત્રી તરીકે રહી ચૂકયા છે, સિવીલ એન્‍જિનિયરીંગનો અભ્‍યાસ કર્યો છે. હાલ વિદેશ પ્રવાસે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૦રર૧ મો. ૯૮રપ૦ ૧૦૪૧૩ ગાંધીનગર.

(3:55 PM IST)