News of Saturday, 31st October 2026
એડવોકેટ એન્ડ નોટરી ધર્મેશ સખીયાનો આજે જન્મદિવસ

રાજકોટ, તા.૩૧: રાજકોટ બાર એસોસીએશનના પુર્વ જોઈન્ટ સેક્રેટરી, શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય એડવોકેટ એન્ડ નોટરી શ્રી ધર્મેશ જી.સખીયાના આજ જન્મદિવસ છે, તેઓ યશસ્વી જીવનમાં ૪૦ વર્ષ પુર્ણ કરી ૪૧ માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
એડવોકેટ એન્ડ નોટરી શ્રી ધર્મેશ જી.સખીયા ૨૦૧૦માં સનદ મેળવી હાલ તેઓ રેવન્યુ તેમજ સીવીલ ક્ષેત્ર પ્રેકટીસ કરી રહ્યા છે. હાલ તેઓ રેવન્યુ બારના સંગઠન મંત્રી,ભાજપ લીગલ સેલના સભ્ય તરીકે પોતાની સેવા આપી રહયા છે. તથા ખોડલધામ લીગલ સમિતિના જીલ્લા ક્વીર્નર તરીકે સામાજીક કાર્યોમાં હરહમેંશા અગ્રેસર રહ્યા છે. તેઓ વકીલોના હિત માટે હરહંમેશ કાર્યરત હોવાથી વકીલોમાં સારી લોકચાહના ધરાવે છે. મિલનસાર સ્વભાવના યુવા એડવોકેટ એન્ડ નોટરી ધર્મશ જી.સખીયાને રાજકોટ બાર એસોસીએશનના સીનીયર તથા જુનીયર વકિલશ્રીઓ, સગા સંબંધીઓ, રાજકીય, સામાજીક આગેવાનો તથા મિત્રો તરફથી તેમના મોબાઈલ નં.૯૯૭૪૯ ૯૦૦૦૭ ઉપર જન્મદીવસની અઢળક શુભેચ્છાઓ મળી રહી છે.(૨૩.૧૧)
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
