હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st November 2026
જુનાગઢના એડવોકેટ અને નોટરી વર્ષાબેન યુ.બોરીચાંગરનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : જુનાગઢના એડવોકેટ અને નોટરી
વર્ષાબેન યુ.બોરીચાંગરનો આજે જન્મદિવસ છે.
વર્ષાબેન યુ.બોરીચાંગરએ વકીલ આલમમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને જુદી જુદી સામાજીક સેવાકીય સંસ્થાઓમા પ્રમુખ હોવા છતાં સામાજીક કાર્યકર બની લોકોનો વિશ્વાસ સંપાદિત કરેલ છે. વર્ષાબેન બોરીચાંગરને જન્મ દિવસની (મો.નં ૯૯૦૪૦૧૨૦૨૮)ખુબ ખુબ શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
