તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 2nd November 2026
મહિલા કોલેજના નિવૃત કર્મચારી વિજય મુલીયાણાનો જન્મદિન

રાજકોટઃ માતૃશ્રી વિરબાઇમા મહિલા કોલેજમાં ફરજ બજાવનાર વિજયભાઇ મુલીયાણાનો આજે ૬ર મો જન્મદિન છે. તેમના પત્નિ તથા બે પુત્રો અને એક પુત્રીને સાથે પંચનાથ મંદિર જઇ દર્શનનો લાભ લીધો હતો. (મો. ૯૮૨૪૨ ૬૮૧૩૮.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
