તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
સુરેન્દ્રનગર કોમી એકતાના રાહબર પીરે તરીકત હાજી સૈયદ યુસુફ મિયા બાપુ આજે જન્મદિવસ અવસર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર પીરે તરીકત હાજી સૈયદ યુસુફ મિયા બાપુનો આજે જન્મદિવસ અવસર છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ખાતે તેમના નિવાસ્થાને આજે મોટી માત્રામાં તેમના ચાહકો અને અનુદાયો તેમને તેમના જન્મદિવસ અવધ ની શુભકામનાઓ પાઠવવા માટે પધારી રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસ અવસરની સાથો સાથ તેમને હજુ શુક્રવારે જ એન્જોયગ્રાફી કરાવી અને તેમના નિવાસ્થાન ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે એક બાજુ જન્મદિવસની ખુશી અને બીજી બાજુ તેમની તબિયત ના ખબર અંતર પૂછવા માટે તેમના અનુયાયો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી માત્રામાં તેમના નિવાસ સ્થાન ખાતે આવી રહ્યા છે ત્યારે આજે તેમનો જન્મદિવસ અવસર છે.
તેમના જન્મદિવસ અવતરપિરે તરીકત સૈયદ યુસુફબાપુના દીકરા પુત્ર સૈયદ ઈરફાનબાપુ (ડાડાબાપુ) હાજિયાણી રોશન મા અને બહેન હાજિયાણી ગુડિયા મા, મમ્મી હાજિયાણી સલમા મા, ફઈબા હાજિયાણી શહેનાઝ મા, હાજિયાણી જાહિદા મા, હાજિયાણી પરવીના મા, હાજિયાણી રેશ્મા મા, હાજિયાણી કિસ્મત મા, હાજિયાણી નરગીશ મા. તેમજ હાજી સૈયદ નુરુદ્દીન બાપુ સહિતના પરિવારજનોએ આજે ખુદા તલા પાસે દુઆ કરી અને તેમનું આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે તેવી ફૂદા ચાલવા પાસે દુઆ કરી અને તેમને તેમના જન્મદિવસ અવસરની શુભકામનાઓ પાઠવી હતી ત્યારે ખાસ આ અવસર એ અને તેમની તબિયત નાંદુરસ્ત હતા શુક્રવારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર સહિતની તમામ મસ્જિદોમાં બાપુની બાયપાસ સર્જરીના દિવસે ખાસ મસ્જિદોમાં દુઆ કરવામાં આવી હતી, ત્યારે આજે તેમના જન્મદિવસ અવસરે સુરેન્દ્રનગર જુમ્મા મસ્જિદના પેસીમા હાજી સૈયદ હનીફ બાપુ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી અને આદરણીયો દ્વારા પણ તેમના ખબર અંતર પૂછી અને તેમના જન્મદિવસ અવસર ની શુભકામનાઓ પાઠવી હતી. આ તકે વઢવાણનાના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા તેમના નિવાસસ્થાન ખાતે તેમની ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા અને તેમને જાણકારી મળતા કે આજે સૈયદ યુસુફની આ બાપુનો જન્મદિવસ અવસર છે ત્યારે તેમને જન્મદિવસ અવસરની પણ શુભકામનાઓ પાઠવી હતી ત્યારે તેમના જન્મદિવસ અવસરે અકિલા પરિવાર વતી અકીલાના બ્યુરોના ફારૂકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારા પણ તેમને તેમના જન્મદિવસ અવસરે તેમજ તેમનું આરોગ્ય તંદુરસ્ત અને નીરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી અને જન્મદિવસ અવસરની શુભકામનાઓ પાઠવી હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
