<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

એલ જી એજ્‍યુકેશન કેમ્‍પસ લુણીધારના ડિરેક્‍ટર મેહુલભાઈ પાઠકનો જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૩: શ્રી એલ જી એજ્‍યુકેશન કેમ્‍પસના ડિરેક્‍ટર મેહુલભાઈ પાઠકનો આજે જન્‍મ દિવસ છે. મિલનસાર સ્‍વભાવ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા બ્રહ્મ સમાજના અગ્રણીને જસદણ ભાજપ પરિવાર તેમજ અમરેલી સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલ એસો. ના તમામ હોદ્દેદારોએ જન્‍મદિવસની શુભકામના પાઠવેલ છે.

(10:54 AM IST)