News of Tuesday, 3rd November 2026
ચિમનભાઇ સાપરિયા માટે ઝળહળે જન્મદિનની શુભેચ્છાના દીવડા....

રાજકોટ : જામજોધપુર ભાજપના પૂર્વ ધારાસભ્ય ચિમનભાઇ ધરમશીભાઇ સાપરિયાનો જન્મ તા. ૩ નવેમ્બર ૧૯પપ ના દિવસે થયેલ. આજે ૭રમાં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ રાજયમાં માર્ગ-મકાન, કૃષિ, ઉર્જા વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચુકયા છે. પાટીદાર સમાજની સંસ્થાની અને અન્ય સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. ભાજપના પ્રભારી ચૂંટણી નિરીક્ષક વગેરે કામગીરીનો પણ તેમને અનુભવ છે. કૃષિ સ્નાતક છે. આજે તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે. મો. ૯૪ર૬૮૧૯૩૧૯-જામજાધપુર.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
