<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રાજકોટના રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રૃપના પ્રમુખ જયેશભાઈ જોશીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩: રાજરોટ રાજગોર બ્રાહ્મણ યુવા સોશ્‍યલ ગ્રૃપના પ્રમુખ જયેશભાઈ જોશીનો આજે જન્‍મદિન છે.

કુશળ સુકાની, સંગઠન શકિતના પ્રેરણાસ્‍ત્રોત, સમાજના પ્રત્‍યેક સેવાકાર્ય અને સમૂહ લગ્નોત્‍સવ જેવા ભવ્‍ય આયોજનોને પોતાના માર્ગદર્શન હેઠળ સફળ બનાવનાર જયેશભાઈ જોશીને (મો. ૯૯૨૫૪ ૮૬૬૮૫) ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે

(12:39 PM IST)