News of Wednesday, 4th November 2026
સુરેન્દ્રનગરના સેવાભાવી દિગ્વિજયસિંહ ઝાલાનો જન્મદિવસ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણઃ તા.૪: સુરેન્દ્રનગર શહેરના યુવા અને તજજ્ઞ એડવોકેટ દિગ્વિજયસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નો આજે જન્મદિવસ છે ત્યારે પિતા રાજેન્દ્રસિંહ ઝાલા તેમજ માતળશ્રી બા સાહેબ તેમજ તેમના પત્ની અને તેમના ઝાલા પરિવારના પરિવારજનો દ્વારા આજે તેમના જન્મદિવસ અવસરે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું આરોગ્ય સ્વસ્થ અને નિરોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને દિગ્વિજયસિંહ ઝાલાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. એડવોકેટ વિકાસ અડાલજા, એડવોકેટ મૌલિક પાઠક, એડવોકેટ કશ્યપ શુકલ, એડવોકેટ રૂમિત શાહ,એડવોકેટ નરેન્દ્રસિંહ ભાદોરીયા, એડવોકેટ કિશોરસિંહ ઝાલા વિકાસ અડાલજા એ બાર કાઉન્સિલર ગુજરાત કોર્પોરેટરના સભ્ય પદે પણ હોવાના કારણે અનેક સંસ્થાઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી પત્રકાર ફારૂકભાઈ ચૌહાણ તેમજ ફજલભાઈ ચૌહાણ વાડીલાલ ચોકના નિત્યાનંદ પાનના મહેશભાઈ અડાલજા દિલીપભાઈ અડાલજા સહિતના દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
