News of Wednesday, 4th November 2026
રાજકોટ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપા.નાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાનો જન્મદિવસ

રાજકોટ, તા. ૪ : શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ તથા અખિલ ભારતીય સુર્વણકાર સમાજ એવમ શોધ સંસ્થાનનાં ઓલ ઈન્ડિયાનાં યુવા પ્રમુખ તથા શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્ટનાં પ્રમુખ તથા સુર્વણકાર વેલફેર એસોસિએશન ગુજરાતનાં યુવા પ્રમુખ તથા નવનાત વણિક સમાજનાં ગુજરાત સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાનો જન્મદિવસ છે. ડો. હેમાંગભાઈ વસાવડા, રામજીભાઈ માવાણી, રંજતભાઈ સંઘવી, રણજીતભાઈ મુંધવા, સંજયભાઈ લાખાણી, કળષ્ણદત્તભાઈ રાવલ, શોભનભાઈ પારેખ, કેતનભાઈ પાટડીયા, શૈલેષભાઈ પાટડીયા, રવિકાન્તભાઈ વાગડીયા, હિતેશભાઈ વાગડીયા, પ્રશાંતભાઈ વાગડીયા, કમલેશભાઈ પાટડીયા, ચેતનભાઇ પાટડીયા, કલ્પેશભાઈ પાટડીયા, સંદિપભાઈ જડીયા, મિલનભાઈ સોની, ચંદ્રેશભાઇ ફિચડીયા, કાર્તિકભાઈ પાટડીયા ગોંડલ, મનોજભાઈ માંડલિયા ગોંડલ, પરેશભાઈ પાટડીયા, તરૂણભાઈ પાટડિયા, નરેન્દ્રભાઈ પાટડીયા, ભાવિનભાઈ વાગડીયા, પરેશભાઈ પારેખ, કળનાલભાઈ પાટડીયા તથા હેમલભાઈ પેશાવડીયા, જલ્પેશભાઈ, પ્રતિમાબેન વ્યાસ, કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદારો સોની સમાજનાં અગ્રણી તથા વણિક સમાજનાં અગ્રણી પ્રશાંતભાઈ શાહ, યોગેશભાઈ બાવીશી, નરેન્દ્રભાઈ સોરઠીયા કોઈનમેન તથા બીનાબેન શેઠએ શુભેચ્છાઓ પાઠવી હતી. જીજ્ઞેશ વાગડીયા (મો. ૯૭૨૩૩૯૦૯૦૦) જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર શુભકામનાઓ વર્ષી રહી છે
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
