<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

આરોગ્‍ય વિભાગના અધિક સચિવ મનીષ મોદીનો જન્‍મદિન

રાજકોટ : રાજયના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે (સચિવાલય કેડર) ફરજ બજાવતા શ્રી મનિષ મોદીનો જન્‍મ તા. પ નવેમ્‍બર ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય અને કાયદા ક્ષેત્રે ઉચ્‍ચ શૈક્ષણિક પદવી ધરાવે છે. ભૂતકાળમાં પંચાયત, નાણા, શહેરી વિકાસ વિભાગ, ચૂંટણી વિભાગ વન પર્યાવરણ વિભાગ વગેરેમાં ફરજ બજાવી ચૂક્‍યા છે. હાલ તેઓ તબીબી સેવા, વીમો વગેરેને લગતી કામગીરી સંભાળી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩પ૧૪૧૬, મો. ૯૯૭૮૪ ૦૬૯૮૧ ગાંધીનગર.

(12:57 PM IST)