News of Thursday, 5th November 2026
આદિજાતિ વિભાગના અધિક સચિવ મનિષ ડી.શાહનો જન્મદિન

રાજકોટ : આદિ જાતી વિકાસ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી મનિષ ડી. શાહનો જન્મ તા. પ નવેમ્બર ૧૯૬૯ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૧૯૯૩ થી ૧૯૯૭ સુધી ટેસ્ટે બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે કાર્યરત ૧૯૯૭ થી જીપીએસસીની પરીક્ષા પાસ કરી સચિવાલય સેવામાં કાર્યરત છે. સામાન્ય વહીવટ વિભાગ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ તત્કાલીન મંત્રી અરવિંદ રૈયાણીના અંગત સચિવ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ ખાતે સેવા આપેલ. શ્રી એમ.ડી. શાહ હાલમાં આદિજાતિ વિકાસ વિભાગ ખાતે સંયુકત અધિક સચિવ તરીકે ફરજ બજાવે છે. મો. ૯૯૭૮૪ ૦૬૩૦ર ગાંધીનગર.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
