<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

એડવોકેટ એન્‍ડ નોટરી સંજય જે.જોષીનો આજરોજ જન્‍મ દિવસ

રાજકોટ : રાજકોટ બાર એશોસીએશનના લોકપ્રિય એડવોકેટ સંજયભાઈ જે. જોષીનો આજરોજ તા.૬/૧૧ ના જન્‍મ દિવસ છે, રાજગોર બ્રાહમણ એવા સંજયભાઈએ એમ.કોમ., એલ.એલ.બી. સુધીનો અભ્‍યાસ કરી અને વકીલાત શરૂ કરેલ છે, તેઓ સીવીલ, રેવન્‍યુ, કીમીનલ, સહકારી મંડળીઓ, તેમજ ગ્રાહક સુરક્ષાને લગતા કેસોની સારી પેકટીશ કરે છે, તેઓ ગુજરાત નોટરી ફેડરેશનના કન્‍વીનર (સ્‍થાપક) છે, રાજકોટ જીલ્લા રજીસ્‍ટ્રાર (સહકારી મંડળીઓ)રાજકોટ, રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપ. બેંક, રાજકોટ નાગરીક સહકારી બેંક, રાજ બેંક ના પેનલ એડવોકેટ છે, રાજગોર બ્રાહમણ યુથ કલબના પાયાના કાર્યકર છે, તેમજ અનેક હાઉસીંગ સોસાયટીઓ તેમજ સહકારી સંસ્‍થાઓ તથા ટ્રસ્‍ટો સાથે સંકળાયેલ છે, અને કોર્ટ લોબીમાં વકીલોમાં ઁસંજુબાબૉ તરીકે ખુબ જ સારી લોક ચાહના ધરાવે છે, તેમજ સામાકાંઠા વિસ્‍તારમાં ઁજોષી એશોસીએટસ લો ફર્મઁ વાળી તેમની ઓફીસ આવેલ છે, અને આ વિસ્‍તારમાં તેઓ ખુબ જ મોટું મીત્રવર્તુળ ધરાવે છે, રાજકોટ બાર એશોસીએશનના તમામ વકીલોને જોડતા અને વકીલોમાં ખુબજ લોકપીય એવા વોટસએપ ગળપ એડવોકેટ મસ્‍તી ગુપના તમામ વકીલમિત્રો, સમગ મિત્રમંડળ, જ્ઞાતીજનો, સગાતોહીઓ તેમને તેમના મો. નં. ૯૮૨૪૮ ૨૪૨૯૩ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(11:33 AM IST)