News of Friday, 6th November 2026
રાજય સમગ્ર શિક્ષા અભિયાનના નિયાક નાગરાજનનો જન્મદિન

રાજકોટ : સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડીરેકટર શ્રી એ. નાગરાજનો જન્મ તા. ૬ નવેમ્બર ૧૯૭૯ ના દિવસે થયેલ આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ તામીલનાડુના વતની અને ર૦૦૯ ની બેંચના સચિવ કક્ષાના અધિકારી છે.
શ્રી એમ. નાગરાજન ભૂતકાળમાં થરાદમાં મદદનીશ કલેકટર, સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારી, સુરતમાં ડે. મ્યુ. કમિશનર રાજયમાં ઉચ્ચ શિક્ષણ નિયામક, અરવલ્લી, કચ્છ અને મહેસાણામાં જિલ્લા કલેકટર એસ. ટી. નિગમમાં એ. ડી. સુરતમાં મ્યુ. કમિશનર ફોન નં. ૦૭૯ ર૮૬૩પ૯૮, મો. ૯૯૭૮૪ ૦રર૩૦ ગાંધીનગર
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
