News of Saturday, 7th November 2026
નિવૃત આઇ.એ.એસ. અધિકારી અશોક શર્માનો કાલે જન્મદિન
પોરબંદર અને દ્વારકાના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતના રાજયપાલના અગ્રસચિવ પદેથી નિવૃત થયેલ છે. શ્રી અશોક શર્માનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૬૫ના દિવસે થયેલ કાલે ૬રમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અગાઉ પોરબંદરમાં નાયબ કલેકટર અમરેલી અને જુનાગઢમા નિવાસ નાયબ કલેકટર વેરાવળ અને જુનાગઢ નગરપાલિકામાં વહીવટદાર સોમનાથ ટ્રસ્ટ સચિવ, સર્વશિક્ષા અભિયાનમાં નિયામક!! ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી સંકલિત બાલ વિકાસ યોજનામાં નિયામક પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ૨૦૦૮ની બેચના આઈ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી છે. ફોન નં.૦૭૯-૨૩૨૪૩૧૭૧ મો. ૯૬૩૮૫ ૧૪૯૦૦ ગાંધીનગર
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
