News of Saturday, 7th November 2026
સાબરકાંઠાના જિલ્લા કલેકટર લલિત નારાયણસિંઘ સંદુનો જન્મદિન

રાજકોટ :.. સાબરકાંઠાના જિલ્લા કલેકટર શ્રી લલિત નારાયણસિંઘ સંદુનો જન્મ તા. ૭ નવેમ્બર ૧૯૮૪ ના દિવસે થયેલ આજે ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ર૦૧પ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે.
શ્રી લલિત નારાયણસિંઘ સંદુએ તાલીમી સમયગાળો ભાવનગરમાં વિતાવ્યા બાદ વાંસદા (નવસારી)માં મદદનીશ કલેકટર બોટાદમાં જિલ્લા વિકાસ અધિકારી, રોજગાર અને તાલીમના નિયામક, સમગ્ર શિક્ષા અભિયાનના નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી છે. મો. ૯૯૭૮૪ ૦૬રર૧ હિંમતનગર.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
