<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

સોમવારે નિવૃત્ત સંયુકત સચિવ પંકજ પંચાલનો જન્‍મદિન

 

રાજકોટ :.. રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વિભાગના નિવૃત્ત સંયુક્‍ત સચિવ શ્રી પંકજ આર. પંચાલનો જન્‍મ તા. ૯ નવેમ્‍બર ૧૯૬૬ના દિવસે થયો હતો સોમવારે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરશે. રાજય સરકારના પ્રધાન માયાબેન કોડનાની સૌરભ પટેલ અને દિલીપભાઈ ઠાકોરના અંગત સચિવ તરીકે તેમજ સામાન્‍ય વહીવટ, નાગરિક પુરવઠા વિભાગ, મુખ્‍ય ચૂંટણી અધિકારીની કચેરી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.  હાલ નિવૃત છ.ે મો. ૯૯૭૮૪ ૦૬૮૫૭ ગાંધીનગર.

(1:26 PM IST)