News of Saturday, 7th November 2026
મહેસુલ વિભાગના સંયુકત સચિવ સચિન પટવર્ધનનો કાલે જન્મદિન

રાજકોટઃ રાજયની સચિવાલય કેડરના સંયુકત કક્ષાનાં અધિકારી શ્રી સચિન એસ. પટવર્ધનનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ કાલે ૪૮માં વર્ષના પ્રવેશ કરશે તેઓ હાલ મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે. ભૂતકાળમાં ગુજરાત જાહેર સેવા આયોગ અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૨૧ મો. ૯૮૨૫૮ ૫૨૫૮૪ ગાંધીનગર
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
