<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

જૂનાગઢ 'અકિલા'ના પત્રકાર સ્વ. સૂર્યકાંતભાઈ જોષીના પુત્ર અભિષેકનો જન્મદિવસ

જૂનાગઢ, તા. ૧૦ : જૂનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સૂર્યકાંતભાઈ જોષી અને ગીરાબેનને ત્યાં ૧૦-૧૧-૨૦૦૦ ના રોજ જન્મેલ અભિષેક જોષીનો ૨૬મો જન્મદિવસ છે.

અભિષેક હાલ અમદાવાદ ખાતે ઈન્ટીગ્રેટ લોનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. તેના જન્મદિન નિમિત્તે મો. નં. ૮૨૦૦૫ ૫૮૬૭૪ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:49 AM IST)