<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મહુવાના પત્રકાર રહીમ વસાયાનો આજે જન્‍મદિવસ

મહુવા તા.૧૭: મુળ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાનકડા એવા સનાળીયા ગામનાં વતની અને હાલ છેલ્લા અઢાર વર્ષથી મહુવા ખાતે રહેતા મહુવાના યુવા પત્રકાર રહીમભાઈ રજબ અલીભાઈ વસાયા આજે તારીખ ૧૭/૧૧/૨૦૨૬ ને મંગળવારના જન્‍મદિન છે.

તેઓએ ૪૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખુબ જ નાની ઉંમરથી પત્રકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. (મો.૯૯૭૪૪ ૫૫૨૮૬ ).

(1:39 PM IST)