તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
જૂનાગઢ એલ.સી.બી. પોલીસકર્મી પ્રતિક ઠાકરનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૧૭ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાંબાઝ પોલીસકર્મી પ્રતિકભાઈ ઠાકરનો આજે જન્મદિવસ છે. તેમના મો.નં. ૯૯૭૯૨ ૭૨૭૬૭ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
