News of Wednesday, 18th November 2026
ધી જુનાગઢ કોમર્શિયલ કો. ઓ. બેન્ક લી.ના ચેરમેન સાગર કોટેચાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લી. ના ચેરમેન શ્રી સાગર કોટેચા નો આજે જન્મદિન હોય બેન્ક ના સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કર્મચારી ગણ, ગ્રાહક ગણ અને સભાસદોએ શુભેચ્છા પાઠવી હર્ષની લાગણી વ્યક્ત કરેલ આ ઉપરાંત જૂનાગઢ અને સમગ્ર ગુજરાતનું કાર્ય ક્ષેત્ર ધરાવતી આ બેન્કનો કાર્યભાર શ્રી સાગર કોટેચાએ ખૂબ નાની ઉમરમાં સફળતાપૂર્વક સંભાળેલ છે અને બેન્ક ને ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ અપાવી છે. ઠેર ઠેર થી વિવિધ મહાનુભાવો અને જાહેર જનતા શ્રી સાગરભાઈને તેમના મોબાઈલ નંબર ૯૦૧૬૪૩૩૮૮૪ પર જન્મદિવસની શુભેચ્છાઓની વર્ષા કરી રહેલ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
