<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

દુર્ગા પ્રકાશનના ફાઉન્‍ડર - ચેરમેન અંકુર સૂચકનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ દેશની   કોર્પોરેટ ગિફિં્‌ટગ કંપની દુર્ગા પ્રકાશનના ફાઉન્‍ડર અને ચેરમેન શ્રી અંકુરભાઈ સૂચક મો.નં.  ૯૩૭૫૫૯૦૯૦૩ નો આજે જન્‍મદિવસ છે. તેમની ઓફિસ મેટ્રો પ્‍લાઝા, મોટી ટાંકી ચોક ખાતે આવેલી છે. તેઓ અનેક સામાજિક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. કોર્પોરેટ પ્રોફેશનલ બેકગ્રાઉન્‍ડ ધરાવતા હોવા છતાં તેઓ એટલા જ આધ્‍યાત્‍મિક અને કલારસિક પણ છે. શબદ આર્ટ્‍સ ગ્રુપના તેઓ ફાઉન્‍ડેશન મેમ્‍બર છે.  તેઓને જન્‍મદિને મિત્રવર્તુળ તરફથી શુભેચ્‍છા વરસી રહી છે

(2:19 PM IST)