<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

જૂનાગઢના પત્રકાર કમલેશ પંડ્યાનો જન્મદિવસ

(વિનુ જોષી) જૂનાગઢ તા.૧૮ : જૂનાગઢ સંદેશના યુવા પત્રકાર કમલેશભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે.

    સમાચારોની દુનિયામાં હંમેશા અગ્રેસર રહી એક જાગૃત અને નીડર પત્રકાર તરીકે જાણીતા એવા કમલેશભાઈને જન્મદિન નિમિત્તે મો.નં. ૯૪૨૮૧ ૯૦૩૪૫ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:01 PM IST)